IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ, જાણી આંખો ફાટી જશે

22 MAR 2024

IPL 2024નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, આજ સાંજે 8.00 કલાકે RCB અને CSK વચ્ચે મેચ રમાવાની છે

IPL માં  કોઈ ખેલાડી ચોગ્ગા કે છગ્ગા ફટકારે અથવા વિકેટ લે છે ત્યારે બાઉન્ડ્રીની બીજી બાજુના IPL Cheerleaders ખેલાડીઓ અને દર્શકોના ઉત્સાહમાં વધારો કરે છે

એવામાં ઘણા લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે ચીયરલીડર્સ કેટલી કમાણી કરે છે?

આજથી શરૂ થતી IPL ની 17મી સીઝનમાં ચીયર લીડર્સ મેચમાં ચાહકોનો ઉત્સાહ વધારશે  

આઈપીએલ ફેમસ ક્રિકેટરથી લઈને સ્પોન્સર સુધી બિઝનેસમેન સુધી આ લીગ જોડાયેલી છે

આઈપીએલના બ્રેકગ્રાઉન્ડમાં એન્ટરટેન્મેન્ટ માટે ચીયર લીડર્સ પણ હોય છે, જોકે કોરોનાકાળમાં ચીયર લીડર્સની નો એન્ટ્રી હતી

આઈપીએલમાં દર મેચ પ્રમાણે ચીયરલીડર્સને સેલેરી આપવામાં આવે છે

આઈપીએલમાં કેટલીક ચીયર લીડર્સ ભારતીય હોય તો કેટલીક વિદેશી ચીયરલીડર્સનો સમાવેશ થાય છે

મીડિયા રિપોર્ટ મુજબ ચીયર લીડર્સ આઈપીએલની એક મેચ માટે 14 હજાર રુપિયાથી લઈ 17 હજારનો ચાર્જ લે છે

આઈપીએલમાં 10 ટીમો ચીયરલીડર્સને અલગ અલગ ચુકવણી કરે છે