Isha Ambani એ 500 કરોડમાં વેચ્યું આલીશાન ઘર, જાણો કોણે ખરીદ્યું

4 APR 2024

Image Courtesy: Mansion Global

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ તેમનું ઘર રૂ.500 કરોડમાં વેચ્યું છે જેના કારણે ચર્ચાનો વિષય બન્યું છે

Image Courtesy: Mansion Global

ઈશા અંબાણીનો આ બંગલો હોલિવૂડના જાણીતા કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે ખરીદ્યું છે

Image Courtesy: Mansion Global

આ ઘરમાં 12 બેડરૂમ, 24 બાથરૂમ, ઈન્ડોર પિકલબોલ કોર્ટ, જિમ, સેલૂન, સ્પા, 155 ફીટનો પૂલ અને અન્ય અનેક સુવિધાઓ છે

Image Courtesy: Mansion Global

ઈશા અંબાણી જ્યારે પ્રેગનન્ટ હતી તો તેઓએ વધારે સમય આ ઘરમાં વીતાવ્યો હતો

Image Courtesy: Mansion Global

જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે આ ઘર ખરીદ્યું હોવાની વાત સામે આવી રહી છે

Image Courtesy: Mansion Global

આ ઘર લગભગ 5.2 એકરની મોટી જગ્યામાં ફેલાયેલું છે, તેમાં અનેક લક્ઝરી સુવિધાઓ છે

Image Courtesy: Mansion Global

હાલમાં ઈશા અંબાણી મુંબઈમાં ગુલિતા નામના લક્ઝરી ઘરમાં રહે છે

Image Courtesy: Mansion Global

ઘરની બહાર એન્ટરટેનમેન્ટ પેવેલિયન, કિચન અને લોન પણ છે

Image Courtesy: Mansion Global

મળતી માહિતી અનુસાર, બેવર્લી હિલ્સના આ બંગલાનો સોદો કેશમાં થયો છે 

Image Courtesy: Mansion Global