SRK નો લાડલો Aryan Khan આ હોટ વિદેશી અભિનેત્રીના પ્રેમમાં છે? જુઓ Photos

2 APR 2024

Credit: Instagram

શાહરુખ ખાનનો લાડલો આર્યન ફરી એકવખત લાઇમલાઇટમાં આવ્યો છે

Credit: Instagram

હાલમાં સોશિયલ મિડીયામાં ખબર વાયરલ થઈ છે કે, તે એક વિદેશી મોડલ અને એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે

Credit: Instagram

બન્નેની વચ્ચે રોમાન્સની અનેક ઝલકો જોવા મળી, આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડનું નામ લારિસા બોન્સી છે

Credit: Instagram

લારિસા બોન્સી એક બ્રાઝીલની અભિનેત્રી અને મોડલ છે, બંનેની ડેટિંગની ખબરો Reddit દ્રારા સામે આવી છે

Image source: Reddit

જેમાં એક યુઝરે દાવો કર્યો છે કે આર્યન અને લારિસાની વચ્ચે કંઇક ચાલી રહ્યું છે કારણકે આર્યન, લારિસાના પરિવારના સભ્યોની સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે

Credit: Instagram

તમને જણાવી દઇએ કે બોન્સી અને એની માતા મુંબઇમાં પણ આવ્યા હતા, ત્યારે આર્યન ખાને લારિયાની માતાને  D’YAVOL X  જેકેટ ગિફ્ટમાં આપ્યુ હતું

Credit: Instagram

બન્નેની ડેટિંગની અફવાઓએ હાલમાં જોર પક્ડયુ છે, એવામાં આ ખબરની પુષ્ટિ ગુજરાત તક કરતું નથી

Credit: Instagram

ડેટિંગ રૂમર્સ પર અત્યાર સુધીમાં આર્યન ખાન તેમજ લારિસાએ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી

Credit: Instagram

લારિસા એક મોડલ, અભિનેત્રી અને ડાન્સર છે, તેને અક્ષય કુમાર અને જોન અબ્રાહમની સાથે પણ કામ કર્યું છે

Credit: Instagram