સાસુથી લઈને વહુઓ સુધી.... જાણો અંબાણી પરિવારની મહિલાઓ કેટલી એજ્યુકેટેડ

28 FEB 2024

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો તેમના વૈભવી જીવન માટે જાણીતા છે

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે

એવામાં શું તમને ખબર છે અંબાણી પરિવારની મહિલાઓ કેટલી શિક્ષિત છે?

નીતા અંબાણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો, નરસી મોંજી કોલેજ ઓફ કોર્મસ એન્ડ ઈકોનોમિક્સ  ઈન્સ્ટિટ્યૂટમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે

શ્લોકા મહેતા મુકેશ અંબાણીની મોટી વહુ છે, તે ભારતના પ્રખ્યાત હીરાના વેપારીની પુત્રી છે

શ્લોકા મહેતાએ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, યુએસએમાંથી  માનવશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે

રાધિકા અંબાણીએ તાજેતરમાં મુકેશ અંબાણીના નાના પુત્ર સાથે સગાઈ કરી છે

રાધિકા મર્ચન્ટે 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે