Ranbir Kapoor એ ખરીદી આ શાનદાર કાર! કિંમત જાણી ચોંકી જશો

5 jan 2023

ફિલ્મ 'એનિમલ'ની ભવ્ય સફળતા બાદ રણબીર કપૂર આગામી 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે

Credit: Instagram

આ વચ્ચે એક્ટરે શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

Credit: Instagram

એક વીડિયોમાં એક્ટર પોતાની નવી કાર ચલાવતો નજર આવી રહ્યો છે

Credit: Instagram

રણબીર કપૂરે તાજેતરમાં જ જેટ બ્લેક Bentley Continental GT ખરીદી છે

Credit: Instagram

રણબીર કપૂરની જેટ બ્લેક કલરની આ Bentley Continentalની કિંમતની વાત કરવામાં આવે તો લગભગ 8 કરોડ રૂપિયા આસપાસ છે

Credit: Instagram

Bentley Continental GT કંપનીએ 4.0 લિટરની ક્ષમતા ધરાવતા V8 પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 542bhpનો પાવર અને 770Nmનો ટોર્ક જનરેટ કરે છે

Credit: Instagram

આ 4 સીટર પેટ્રોલ કાર લગભગ 12 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. આ કારમાં ઘણા અદ્ભુત ફીચર્સ આપવામાં આવ્યા છે.

Credit: Instagram

રણબીર પાસે આ સિવાય લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી છે જેની કિંમત લગભગ 3.27 કરોડ રૂપિયા છે

Credit: Instagram

રણબીર કરોડોની ગાડીઓના માલિક છે જેમાં ઓડી A8 L, મર્સિડિઝ-AMG G 63 અને ઓડી R8 સામેલ છે

Credit: Instagram