IPLમાં ફેમસ થઈ હતી આ ટેટૂ વાળી 'મિસ્ટ્રી ગર્લ', જાણો કોણ છે તે

25 APR 2024

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કેટલાક એવા ચહેરા હંમેશા કેમેરામાં કેદ થાય છે, જે એક રહસ્ય બની જાય છે

આવો જ એક ચહેરો છે, જે 2023ની સીઝનમાં પણ ચર્ચામાં રહ્યો હતો, આ 'IPL મિસ્ટ્રી ગર્લ' ખૂબ વાયરલ થઈ હતી

આ મિસ્ટ્રી ગર્લના આખા શરીર પર ટેટૂથી ભરેલું છે, તમને જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં પણ કલાકાર અને ફેશન બ્લોગર સાહિબા છે

મોહાલીની રહેવાસી સાહિબા સોશિયલ મીડિયાની સેન્સેશન છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ 'સાહિબા શેરની' લખ્યું છે

સાહિબા 2023 IPL સિઝનની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ટીમને ચીયર કરતી જોવા મળી હતી

તેણીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, સાહિબા કૌર લોકપ્રિય ટીવી રિયાલિટી શો રોડીઝમાં પણ ભાગ લેતી રહી છે

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી 'IPL મિસ્ટ્રી ગર્લ' સાહિબા એક સ્ટાઇલિશ ફેશન ડિઝાઇનર છે